આકૃતિમાં એક પદાર્થનો વેગ-સમયનો આલેખ દર્શાવેલ છે. આનો અર્થ એ છે કે બિંદુ $B$ પર

  • A
    બળ શૂન્ય છે
  • B
    ગતિની દિશામાં બળ લાગે છે
  • C
    ગતિનો વિરોધ કરતું બળ લાગે છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

સંબંધ $3t = \sqrt{3x} + 6$ એક દિશામાં કણનું સ્થાનાંતર દર્શાવે છે,જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે સ્થાનાંતર ......... $m$ છે.

Difficult
View Solution

જો ગતિમાન પદાર્થનો સ્થાન-સમયનો આલેખ સુરેખ હોય,તો કોઈપણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો.

'સ્થાન-સમયના આલેખનો ઢાળ ઋણ હોઈ શકે છે'. આ વિધાન સાચું છે કે ખોટું?

નીચેનામાંથી કયો સ્થાન-સમય $(s-t)$ આલેખ નિયમિત પ્રવેગ દર્શાવે છે?

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $6 \, s$ માં પદાર્થ દ્વારા કપાયેલ સ્થાનાંતર અને અંતર અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo